મારું નામ જેપીન ટાંક. એક શિક્ષક, કવિ અને લેખક. હું અત્યારે "તેજ ટ્યુશન ક્લાસીસ" નામનું એક ટ્યુશન ક્લાસ અંજાર (કચ્છ) માં ચલાવી રહ્યો છું જ્યાં 70-75 બાળકો મારા સાથે જોડાયેલા છે.
સ્વાગત છે તમારું મારા બ્લોગ પેજમાં.
અહીં તમને મારા વિચારો, મારી કવિતા, મારી શાયરી અને ઘણું બધું વાંચવા મળશે. જો તમે પણ મારી જેમ વાંચવાના શોખીન હો, પોતાની જાતને આ અનંત બ્રહ્માંડમાં તથા અનંત વિચારોમાં ડુબાડી દેવા માંગતા હો અથવા સંપૂર્ણ સમર્પિત કરી દેવા માંગતા હો અને કંઇક નવું શીખવા માંગતા હો તો આ બ્લોગને visit કરી શકો છો.